મિઝોરમનાં સૌથી યુવા ધારાસભ્ય

પહેલા હતા રેડિયો જોકી

રાજસ્થાન, છત્તીસગઢની સાથે મિઝોરમમાં પણ નવી સરકાર પણ ચૂંટાઈ છે.

મિઝોરમના બેરીલ વેન્નીહસાંગી વિધાનસભા માટે ચૂંટાયા છે.

બેરીલ મિઝોરમના સૌથી યુવા મહિલા ધારાસભ્ય બન્યા છે.

તેઓ આઈઝોલ દક્ષિણ-III મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા.

તેમણે રાજકીય પક્ષ ZPMની ટિકિટ પર ચૂંટણી લડી હતી.

બેરીલ 32 વર્ષના છે. તેમણે 1414 મતોથી ચૂંટણી જીતી લીધી છે.

તેઓ શિલોંગની નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક થયા.

બેરિલે પહેલા રેડિયો જોકી તરીકે કામ કર્યું અને પછી ટીવી એન્કર બન્યા હતા.

બેરીલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ફેમસ છે. તેમના 252 હજારથી વધુ ફોલોઅર્સ છે

MORE  NEWS...

સોમવાર સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? હવામાન વિભાગની આગાહી

એ વ્યક્તિ જેની પાસે પૃથ્વીની 16% જમીન છે, શું તમે જાણો છો તે કોણ..?

ગુજરાતી ખેડૂત મહિલાઓનો વિશ્વમાં ડંકો, લીમડા અને ગૌમૂત્રથી જૈવિક ખાતરનો બતાવ્યો ચમત્કાર