મોહમ્મદ શમી એક દિવસમાં કરે છેઆટલી કમાણી
મોહમ્મદ શમી એક દિવસમાં કરે છેઆટલી કમાણી
મોહમ્મદ શમીની નેટવર્થ સતત વધી રહી છે. તેમની કુલ સંપત્તિ 50 કરોડ રૂપિયાથી વધુ છે

મોહમ્મદ શમીએ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટીમ ઈન્ડિયા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હોવા છતાં શમીએ પોતાની શાનદાર બોલિંગથી ઘણી ચર્ચા જગાવી હતી.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર અવારનવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે.

દિલ્હીથી લગભગ 160 કિલોમીટર દૂર અમરોહાના સહસપુર ગામનાં રહેવાસી મોહમ્મદ શમીનું એક મોટું ફાર્મહાઉસ છે.

તેણે તેનું નામ તેની પત્ની હસીન જહાંના નામ પરથી રાખ્યું છે. શમીના ફાર્મહાઉસનું નામ હસીન છે.

શમી હવે હસીન જહાંથી અલગ રહે છે. હસીન જહાંએ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે

શમીની વાર્ષિક આવક 8 કરોડથી
વધુ છે જ્યારે તેની માસિક આવક
55 લાખથી વધુ છે.
શમીની વાર્ષિક આવક 8 કરોડથી
વધુ છે જ્યારે તેની માસિક આવક
55 લાખથી વધુ છે.
મોહમ્મદ શમી IPLમાંથી ઘણી કમાણી કરે છે. તેને IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે રૂ. 6.25 કરોડમાં ખરીદ્યો છે.

મોહમ્મદ શમીને ટેસ્ટ મેચ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે, જ્યારે વનડે રમવા માટે તેને 6 લાખ રૂપિયા મળે છે.

મોહમ્મદ શમીને કારનો ખૂબ જ શોખ છે. તેની પાસે ટોયોટા ફોર્ચ્યુનર, BMW 5 સીરીઝ અને ઓડી જેવી મોંઘી કાર છે

મોહમ્મદ શમી વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બોલર બની ગયો છે.

મોહમ્મદ શમીએ 64 ટેસ્ટ મેચમાં 229 વિકેટ લીધી છે જ્યારે 101 વનડેમાં તેના નામે 195 વિકેટ છે.

મોહમ્મદ શમી?