Dotted Diamond

વર્લ્ડકપમાં માત્ર બે જ મેચ રમ્યો પણ બનાવી દીધો રેકોર્ડ, સટાસટ દાંડિયા પાડે છે શમી

Dotted Diamond

મોહમ્મદ શમી ખૂબ સારો ફાસ્ટ બોલર હોવા છતાં વર્લ્ડ કપની 4 મેચમાંથી બહાર રહ્યો હતો.

Dotted Diamond

શમીએ છેલ્લી બે મેચમાં તક મળતા જ તેનો ઉપયોગ કરીને 9 વિકેટ ઝડપી છે.

Dotted Diamond

તેણે 9માંથી 6 બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા.

Dotted Diamond

શમીએ અત્યાર સુધી કુલ 96 ODI મેચ રમી છે, જેમાં તેણે  180 વિકેટ ઝડપી છે.

Dotted Diamond

96 મેચોમાં મોહમ્મદ શમીએ 60 બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા છે.

Dotted Diamond

અત્યાર સુધી કોઈ બોલર બેટ્સમેન 100થી ઓછી મેચમાં આટલા ખેલાડીને બોલ્ડ કરી નથી શક્યો

Dotted Diamond

મોહમ્મદ શમીએ છેલ્લી 12 ઇનિંગ્સમાં 12 બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા.

Dotted Diamond

શમીએ ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી.

Dotted Diamond

તેણે ઈંગ્લેન્ડ સામે પણ આવું જ આક્રમણ કર્યું હતું અને 4 વિકેટ લીધી હતી.