શમીએ તો કમાલ કરી બતાવી! ધૂરંધરોને ધ્વસ્ત કરી બનાવ્યો રેકોર્ડ

મોહમ્મદ શમીએ સૌથી ઝડપી સમયમાં 50 વિકેટ ઝડપી, મિચેલ સ્ટાર્કને પાછળ છોડી દીધો

વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમી ફાઇનલમાં શમી ચમક્યો.

શમી વિશ્વ કપ મેચમાં સાત વિકેટ લેનારો પ્રથમ ભારતીય છે, તેના પ્રભાવશાળી પ્રદર્શને મેચનું પાસું પલટી નાંખ્યું હતું.

MORE  NEWS...

એક કેપ્ટન તરીકે તું... બાબરની નિવૃત્તિથી ઈમોશનલ થઈ ગયો જિગરી પાકિસ્તાની ક્રિકેટર

'મોહમ્મદ શામીની ધરપકડ ન કરતા': દિલ્હી, મુંબઈ અને અમદાવાદ પોલીસ વચ્ચે જાહેરમાં થઈ ચર્ચા

શમી સૌથી ઝડપી 50 વિકેટ ઝડપનાર બોલર પણ છે.

અગાઉના રેકોર્ડ મિશેલ સ્ટાર્કને નામે હતો. તેણે 19 મેચમાં આ કરી બતાવ્યું હતું

શમીએ માત્ર 17 આઉટિંગ્સમાં 50 વિકેટનો માઈલસ્ટોન હાંસલ કર્યો

તેણે 12.90ની પ્રભાવશાળી સરેરાશ જાળવીને 138 ઓવરમાં આમ કર્યું.

શમી 23 સ્કેલ્પ સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

તે સ્પર્ધાના ઈતિહાસમાં 54 ડિસમિસલ સાથે છઠ્ઠો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

MORE  NEWS...

...ત્યારે લટકી ગયા હતા, કેચ પાડ્યો તો દુઃખ થયું

સેમી ફાઇનલ તો જીત્યા પણ કેપ્ટન રોહિત શર્માને છે આ એક ડર