मनी प्लांट  से मिलेगी

मनी

શું મની પ્લાન્ટથી

મની વધે છે?

મની પ્લાન્ટને હંમેશા રુપિયા સાથે જોડવામાં આવે છે.

મની પ્લાન્ટથી મની

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનો સંબંધ દેવી લક્ષ્મી સાથે દર્શાવવામાં આવે છે.

મની પ્લાન્ટથી મની

માતા લક્ષ્મીની સાથે મની પ્લાન્ટને શુક્ર સાથે પણ જોડાવામાં આવે છે.

મની પ્લાન્ટથી મની

જો મની પ્લાન્ટનો છોડ યોગ્ય દિશામાં રાખવામાં આવે તો મા લક્ષ્મીની સાથે શુક્ર ગ્રહ પણ પ્રસન્ન થાય છે.

મની પ્લાન્ટથી મની

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ઘરની દક્ષિણ દિશામાં હોવો જોઈએ.

મની પ્લાન્ટથી મની

દક્ષિણ-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે.

મની પ્લાન્ટથી મની

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો જોઈએ.

મની પ્લાન્ટથી મની

ઉત્તરપૂર્વ દિશામાં ઇશાન ખૂણો હોય છે, તે આ છોડ માટે નકારાત્મક દિશા છે.

મની પ્લાન્ટથી મની

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)