આ રીતે મની પ્લાન્ટથી થશે ધનવર્ષા!
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં મની પ્લાન્ટ હોય તો પૈસાની કોઈ કમી રહેતી નથી.
વાસ્તુ અનુસાર, ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.
ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
જો ઘરમાં મની પ્લાન્ટ હશે તો ઘરમાં પૈસા આવશે.
આ સિવાય મની પ્લાન્ટ ઘરની હવાને શુદ્ધ કરે છે.
મની પ્લાન્ટ્સ હંમેશા રુમની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.
આ છોડ ઘરના વાતાવરણને સ્વચ્થ બનાવે છે.
મની પ્લાન્ટ પરિવારમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)