શું મની પ્લાન્ટથી સાચે મળે છે પૈસા?
સામાન્ય રીતે મની પ્લાન્ટના છોડને પૈસા સાથે જોડવામાં આવે છે.
એસ્ટ્રોલોજી અનુસાર મની પ્લાન્ટનો સબંધ માતા લક્ષ્મી સાથે હોય છે.
માતા લક્ષ્મી સાથે મની પ્લાન્ટને શુક્ર સાથે જોડીને પણ જોવામાં આવે છે.
મની પ્લાન્ટ યોગ્ય દિશામાં રાખ્યો હોય તો માતા લક્ષ્મી સાથે શુક્ર ગ્રહ પણ પ્રસન્ન થાય છે.
વાસ્તુ મુજબ મની પ્લાન્ટને ઘરની દક્ષિણ દિશામાં રાખવું જોઈએ.
દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરનો વાસ્તુ દોષ દુર થાય છે.
જ્યોતિષ અનુસાર મની પ્લાન્ટને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવવું જોઈએ.
ઉત્તર પૂર્વ દિશામાં ઈશાન ખૂણો હોય છે, આ એ છોડ માટે નકારાત્મક દિશા છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)