તો આજે એક એવા શેર વિશે જાણવા જઈ રહ્યા છીએ જેના પર રીતસર રુપિયાનો વરસાદ પડ્યો છે.
સર્વોટેક પાવર સિસ્ટમ્સ આ મલ્ટિબેગર શેર છે.
એક વર્ષમાં શેરમાં 1350 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ ચાલુ વર્ષમાં જ 6 મહિનામાં સ્ટોક 430 ટકા ચાલ્યો છે.
એક મહિનામાં શેરનો ભાવ 4.5 ટકા વધ્યો.
છ મહિનામાં શેરના ભાવમાં 325 ટકાનો વધારો થયો છે.
હાલમાં શેરનો ભાવ રૂ. 171 પર છે.
એટલે કે જો તમે આ શેરમાં એક વર્ષ કરતાં ઓછા સમય પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તમને ઘણો નફો થયો હોત.
એક જ વર્ષમાં તમારા 1 લાખ રુપિયા 14 લાખ રુપિયા બની ગયા હોત.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.