કેનેડા જઇને ભણવાનું ઘણા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હોય છે
પરંતુ નવા દેશમાં ખર્ચને લઇને તેઓ હંમેશા ચિંતામાં રહે છે
આજે અમે તમને જણાવીશું કેનેડામાં રહેવાનો એક મહિનાનો ખર્ચ કેટલો હોય છે
કેમ્પસમાં રહેવા માટે મહિને 400 થી 1500 કેનેડિયન ડૉલરનો ખર્ચ
કેમ્પસની બહાર રહેવા માટે મહિને 600 થી 1800 ડૉલરનું રેન્ટ
મહિને ખાવાના ખર્ચાની જો વાત કરીએ તો 300 થી 400 ડૉલરની વચ્ચે
એક મહિનાનો બસનો પાસ 100 થી 150 ડૉલર્સનો હોય છે
વાર્ષિક 600 થી 800 ડૉલર્સનો ખર્ચ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે
વાર્ષિક 500 થી 1000 ડૉલરનો ખર્ચ સ્ટડી મટિરીયલ માટેનો
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો