zabbasofficial/Insta
પાકિસ્તાનની સૌથી સુંદર સ્પોર્ટ્સ એંકર
zabbasofficial/Insta
જૈનબ અબ્બાસને પાકિસ્તાનની સૌથી સુંદર સ્પોર્ટ્સ એંકર માનવામાં આવે છે
zabbasofficial/Insta
પાકિસ્તાનની જૈનબ સુંદર હોવાની સાથે-સાથે ઘણી જ સ્ટાઈલિશ પણ છે
zabbasofficial/Insta
જૈનબ અબ્બાસને એશિયા કપ 2023માં ક્રિકેટની વાત કરતી જોવા મળશે
zabbasofficial/Insta
પાકિસ્તાની સ્પોર્ટ્સ એંકર2017માં વિરાટ સાથેના ફોટોથી ચર્ચામાં આવી હતી
zabbasofficial/Insta
જૈનબે જ્યારે વિરાટ કોહલી સાથે તસવીર શેર કરી તો તે ફ્લોપ થયો હતો
zabbasofficial/Insta
જૈનબે અન્ય ક્રિકેટર્સ સાથે પણ તસવીરો શેર કરી તેઓ પણ ફ્લોપ થયા હતા
zabbasofficial/Insta
આ પછી સોશિયલ મીડિયા પર જૈનબ અબ્બાસ ઘણી જ ટ્રોલ થઈ હતી
zabbasofficial/Insta
જૈનબ અબ્બાસ શાનદાર એંકર છે અને પોતાની ફિટનેસનું ખાસ્સું ધ્યા
ન રાખે છે
zabbasofficial/Insta
પાકિસ્તાની સ્પોર્ટ્સ સાથે જોડાયેલી પર્સનાલિટી ઘણી જ ચર્ચામાં
રહેતી હોય છે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...