પાકિસ્તાનમાં આવેલું છે 'પૃથ્વીનું સ્વર્ગ'!

જો કે પાકિસ્તાનમાં ઘણી સુંદર જગ્યાઓ છે, પરંતુ કેટલીક ખાસ છે.

લાહોરની બાદશાહી મસ્જિદ, જેને જોવા લાખો લોકો આવે છે.

મિનાર-એ-પાકિસ્તાન એ જ જગ્યા છે જ્યાં ભારતથી અલગ રાષ્ટ્રનો પાયો નાખવામાં આવ્યો હતો.

ઈસ્લામાબાદની ફૈઝલ મસ્જિદ વિશ્વની સૌથી મોટી મસ્જિદોમાંની એક છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

જોવામાં 'સ્વર્ગ' જેવી દેખાતી ગિલગિત બાલ્ટિસ્તાનમાં સ્થિત હુંજા વૈલી.

સ્કર્દુ ઘાટી પાકિસ્તાનમાં જોવા માટે શ્રેષ્ઠ અને સૌથી સુંદર છે.

ઘાસના મેદાનોથી આચ્છાદિત ફેરી મેડોઝને 'પૃથ્વીનુંસ્વર્ગ' કહેવામાં આવે છે.

નીલમ વેલીને સ્વર્ગ કહેવામાં આવે છે અને સ્વાત વેલી મિની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે ઓળખાય છે.

હિમાલય-કારાકોરમની પહાડીઓથી લઈને પંજાબના ખેતરો સુધી બધું જ સુંદર છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત