WWEના 5 સૌથી ખતરનાક રેસલર

આજે અમે તમને દુનિયાના 5 સૌથી ખતરનાક રેસલર વિશે જણાવીશુ.

બ્રોક લેસનરને WWEનો સૌથી ખતરનાક રેસલર માનવામાં આવે છે.

અન્ડરટેકર પણ સૌથી ખતરનાક રેસલરમાંથી એક છે.

જોકે, અન્ડરટેકર WWEમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે.

MORE  NEWS...

CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવી, કરોડો ભારતીયોનું સપનું તૂટ્યું

ભારત માટે રમવા ન મળતા ચહલે લીધો મોટો નિર્ણય, હવે આ દેશની ટીમ માટે રમશે

રોમન રેન્સ સૌથી ચાલાક રેસલરમાંથી એક છે.

કોઈનાથી પણ હાર ન માનવી તેને વધુ ખતરનાક બનાવે છે.

ગોલ્ડ બર્ગ પણ WWEના સૌથી ખતરનાક રેસલરમાંથી એક રહી ચૂક્યા છે.

બ્રોન સ્ટ્રોમેન એકલો જ 3-4 રેસલર બરાબર માનવામાં આવે છે.

રિંગમાં તેની સામે કોઈપણ રેસલર ટકી શકતો નથી.

MORE  NEWS...

CASએ વિનેશ ફોગાટની અરજી ફગાવી, કરોડો ભારતીયોનું સપનું તૂટ્યું

ભારત માટે રમવા ન મળતા ચહલે લીધો મોટો નિર્ણય, હવે આ દેશની ટીમ માટે રમશે