આ છે બોલિવૂડના સૌથી મોંઘાદાટ ડિવોર્સ!

ડિવોર્સની બદલે પોતાના પાર્ટનરને મોટી રકમ ચુકવી ચુક્યા છે સ્ટાર

બોલિવૂડમાં અત્યાર સુધી સૌથી મોંઘા ડિવોર્સ ઋતિક રોશન અને સુઝૈન ખાનના માનવામાં આવે છે. 

ઋતિકે જ્યારે સુઝૈનના 14 વર્ષ જૂના લગ્ન તૂટ્યા હતાં તો 2014માં તેણે 380 કરોડની એલિમની આપી હતી. 

લગ્નના 13 વર્ષ બાદ સૈફ અલી ખાન અને અમૃતા સિંહેના તલાક થયા હતાં. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફએ અમૃતાને તલાકની બદલે 5 કરોડ રૂપિયા હતાં. 

સંજય દત્તે રિયા પિલ્લઈને તલાકની બદલે 8 કરોડની કિંમતનો બાંદ્રાનો એક એપાર્ટમેન્ટ આપ્યો હતો.

લગ્નના 13 વર્ષ પૂરા થયા બાદ કરિશ્મા કપૂરે સંજય કપૂરને તલાક આપ્યા હતાં. 

કરિશ્માને તેના એક્સ હસબન્ટ સંજયે એક ઘર અને બંને બાળકોના નામે 14 કરોડના બોન્ડ આપ્યા હતાં. 

આમિર ખાને રીના દત્તાને 50 કરોડની એલિમની આપી હતી. 

આમિર ખાન અને તેની પહેલી પત્ની રીના 2002માં અલગ થયા હતાં.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા