આ છે દુનિયાનું સૌથી ફેમસ ઝાડ, સુંદરતા જોઈને થઈ જશો દિવાના!

દુનિયામાં ઘણાં પ્રકારના ઝાડ-છોડ આવેલા છે.

તે પોતાના આકાર અને સુંદરતાના હિસાબે જાણીતું છે. 

એવું જ એક ઝાડ અમેરિકામાં ઓરેગન રાજ્યના પોર્ટલેન્ડમાં છે. 

તેનું નામ લેસ-લીફ મેપલ છે, જે પોતાની સુંદરતાના કારણે જાણીતું છે. 

Credit: instagram/travelportland

કારણકે, તેના પાન સોનેરી, પીળા, નારંગી અને લાલ રંગની જોવા મળે છે. 

Credit: instagram/travelportland

આ ઝાડને જોવા માટે દૂર દેશથી લોકો અહીં આવે છે. 

plants.ces.ncsu.edu ની માનીએ તો ઝાડની ઉંચાઈ લગભગ 15 ફૂટ અને ઉંચાઈ લગભગ 15 ફૂટ અને પહોળાઈ 12 ફૂટ સુધી થઈ શકે છે. 

આ ઝાડની ખાસિયત છે કે તેના પાન દરેક સિઝનમાં રંગ બદલે છે.

પોતાની ગજબની સુંદરતાને કારણે આ ઝાડ વર્લ્ડ ફેમસ છે.