તેનું સેવન કરવાથી દિવસભર શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે.
આ કઠોળનું સેવન કરવાથી માંસપેશીઓ મજબૂત બને છે.
તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.