કોહલી ફરી એકવાર જીતી શકે છે ઓરેન્જ કેપ, કોઈ ટક્કરમાં નથી.

વિરાટ કોહલી IPL 2024માં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે.

કોહલીએ ટુર્નામેન્ટમાં 15 મેચમાં 741 રન બનાવ્યા છે.

IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ મળે છે.

રિયાન પરાગ, ટ્રેવિસ હેડ અને સંજુ સેમસન સૌથી વધુ રનોની આ રેસમાં છે.

રિયાને ટુર્નામેન્ટમાં 567 રન બનાવ્યા છે.

હજુ રિયાન પરાગ સૌથી વધુ રનની રેસમાં કોહલીથી 174 રન પાછળ છે.

ટ્રાવિસ હેડે 533 અને સંજૂ સેમસને ટુર્નામેન્ટમાં 521 રન બનાવ્યા છે.

ટ્રાવિસ હેડ અને સંજુ સેમસન બન્ને વિરાટથી 200 રન પાછળ છે. 

સુનીલ નારેન જો 260 રન બનાવે તો તે વિરાટને પાછળ છોડી શકે છે.