રોલર કોસ્ટર રાઈડ જેવો રોમાંચક રેલ સફર

ભારતમાં રેલવે ટ્રેકની કુલ લંબાઈ 1,26,366 કિલોમીટર છે.

તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલી છે. 

આ વચ્ચે 26 કિલોમીટરનો એક દુર્ગમ રેલવે રૂટ પણ આવે છે. 

પહાડોની વચ્ચે સ્થિત આ રેલવે રૂટ રોમાંચક છે.

MORE  NEWS...

લસણની કળીઓ જલ્દી નહીં સુકાય, આખું વર્ષ ફ્રેશ Garlic ખાવા માટે આ રીતે કરો સ્ટોર

સતત વાળ ખરી રહ્યા છે તો ટકલાં થઇ જશો, જલદી આ સુપરફૂડ્સનું સેવન કરો

ખરી રહ્યા છે વાળ? તો તાત્કાલિક આ કરો, નહીંતર પડી જશે ટાલ

ભારતીય રેલવેનો આ દુર્ગમ રસ્તો બ્રેગેંજા ઘાટ થઈને નીકળે છે. 

બ્રેગેંજા ઘાટ, કર્ણાટક-ગોવા સીમા પર સ્થિત છે.

અહીં દર 37 મીટર બાદ રેલવે લાઈનની ઉંચાઈ એક મીટર વધી જાય છે. 

આ કારણે ટ્રેનને ખેંચવા માટે 2-3 એન્જીન લગાવવામાં આવે છે. 