ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર 25થી વધુ બેટ્સમેન છે.

સૌથી વધુ ત્રેવડી સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ કોના નામે છે?

4 બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં 2 વાર ત્રેવડી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેન આવું કરનારા પહેલા બેટ્સમેન હતા.

ભારતના વિરેન્દ્ર સહેવાગના નામે પણ ટેસ્ટ ક્રિકેટમાં 2 ત્રેવડી સદી છે.

MORE  NEWS...

ટીમ ઈંડિયાના ખૂંખાર ખેલાડી રિન્કૂ સિંહને ન મળ્યો આ ટૂર્નામેન્ટમાં મોકો

જાસ્મિન વાલિયા સિવાય આ બ્યૂટી સાથે પણ હાર્દિક પંડ્યાનું નામ જોડાયું છે

વિરેન્દ્ર સહેવાગ ત્રીજીવાર આ કમાલ કરવાથી માત્ર 7 રન દુર રહ્યાં હતા.

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા સામે સહેવાગે ત્રેવડી સદી ફટકારી હતી.

વેસ્ટઇન્ડીઝના ક્રિસ ગેલે ટેસ્ટ મેચમાં બે ત્રેવડી સદી ફટકારી છે.

વેસ્ટઇન્ડીઝના બ્રાયન લારાના નામે પણ બે ત્રેવડી સદી છે.

MORE  NEWS...

ટીમ ઈંડિયાના ખૂંખાર ખેલાડી રિન્કૂ સિંહને ન મળ્યો આ ટૂર્નામેન્ટમાં મોકો

જાસ્મિન વાલિયા સિવાય આ બ્યૂટી સાથે પણ હાર્દિક પંડ્યાનું નામ જોડાયું છે