મૌની રોયના ટૉપ 10 કિલર લુક!

37 વર્ષની મૌનીએ માસ કોમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને મુંબઈ આવી ગઈ.

મૌનીએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગ અને ટીવીની દુનિયાથી કરી હતી.

વર્ષ 2006માં તે એકતા કપૂરના શો 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં જોવા મળી હતી.

એકતાના આ શોમાં મૌની રોયે 'કૃષ્ણ તુલસી'નું પાત્ર ભજવ્યું હતું.

ત્યારબાદ, મૌની રોયે ટીવીની દુનિયામાં ઘણા હિટ શો કર્યા.

વર્ષ 2011માં મૌનીએ પંજાબી ફિલ્મ  Hero Hitler in Loveથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી.

વર્ષ 2014માં મૌનીએ રિયાલિટી શો 'ઝલક દિખલા જા'માં ભાગ લીધો હતો.

મૌની રોય અવારનવાર સોશિયલ પ્લેટફોર્મ પર તેના સ્ટાઇલિશ લુકના ફોટો શેર કરતી રહે છે.

હાલમાં જ મૌની રણબીર કપૂર સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ જોવા મળી હતી.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો