ધોનીની દીકરી ઝીવાની 10 સુંદર તસવીર

Instagram

ZIVA SINGH DHONI

ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની નિર્ણયો અને ચપળતાના કારણે ઘણો જાણીતો બન્યો છે.

આજે પણ તે પોતાના પરિવાર સાથે રાંચીમાં રહે છે. 

પૂર્વ ભારતીય કેપ્ટન ધોનીની એક દીકરી ઝીવા પણ છે. 

ધોનીની દીકરી ઝીવાની ઉંમર 8 વર્ષ છે. 

ઝીવા ધોનીની લાડકી છે અને તેની ક્યૂટનેસ હંમેશા તસવીરોમાં જોવા મળે છે. 

ધોનીની દીકરી જીવાનું અકાઉન્ટ હંમેશા નવી તસવીરો અને વીડિયોથી એક્ટિવ રહે છે. 

ઝીવાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 23 લાખથી વધુ ફોલોઅર્સ છે. 

ઝીવાનું ઈન્સ્ટા અકાઉન્ટ ઝીવાસિંહ ધોનીના નામથી બનાવેલું છે.

ધોનીની દીકરી ઝીવા ઘણી વખત સ્ટેડિયમમાં પણ જોવા મળે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો