ધોનીનાં આ ફોટોઝ ક્યારેય નહીં જોયા હોય!
નાનકડો માહી!
ધોનીનો પહેલો પ્રેમ ફૂટબોલ હતો. ક્રિકેટમાં વિકેટકીપર બનતા પહેલા તે ગોલકીપર તરીકે રમ્યો હતો
ધોની તેના બાળપણના દિવસોમાં, તેના સાથી ખેલાડીઓ સાથે
ધોનીનાં બાળપણનો દુર્લભ ફોટો
ધોનીએ તેની શાનદાર કારકિર્દીની શરૂઆતમાં જીતેલી એક ટ્રોફી
હેલિકોપ્ટર શૉટ શિખવનાર મિત્ર સંતોષ સાથે ધોની
પરિવાર સાથે માહી
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...