World Cup છોડી
MS ધોની ગામમાં સાક્ષી-જીવા સાથે
કરી રહ્યો મજા
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન
MS ધોની
ઉત્તરાખંડમાં
પોતાના વતન પહોંચ્યા હતા
ધોનીનાં ફોટોઝ તેની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે ગામમાં જોવા મળ્યા હતા.
ધોનીને જોઈને લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા. લગભગ 20 વર્ષ બાદ તે પોતાના વતન ગામ લ્વાલી પહોંચ્યો છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં ધોની ગામવાસીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
વાયરલ ફોટોમાં ધોની અને તેની પત્ની સાક્ષી ગામના લોકો સાથે બેઠેલા જોવા મળે છે.
ગામ અને આસપાસના વિસ્તારના લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ ધોની અને તેના પરિવારને મળવા પહોંચ્યા હતા
ધોની અને સાક્ષી ગામના વડીલો સાથે ખૂબ ખુશ દેખાતા હતા.
ધોનીએ ગામના વડીલો અને યુવાનો સાથે ઘણા ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા હતા.
ફોટામાં જોઈ શકાય છે કે ધોની હજુ પણ પોતાના વતન સાથે જોડાયેલો છે.