દેશનું સૌથી સસ્તું બજાર 1 રૂપિયામાં કાનની બુટ્ટી અને 12 રૂપિયામાં બ્રેસલેટ

દરેક સ્ત્રીને સારા પોશાક અને ઘરેણાઓ પહેરવાનું મન થાય છે.

આ માટે મહિલાઓ વિવિધ પ્રકારના આઉટફિટ્સ ટ્રાય કરે છે.

આજે અમે દેશના સૌથી સસ્તા જ્વેલરી માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ સૌથી સસ્તું બજાર છે, જ્યાં તમે 1 રૂપિયામાં ઈયરિંગ્સ ખરીદી શકો છો.

MORE  NEWS...

ખેડૂતે કાળી શેરડીની સફળ ખેતી કરી સર્જી ક્રાંતિ, શેરડી થતી નથી પણ આવી રીતે ઉગાડી

ઐતિહાસિક છાબ તળાવનું બ્યુટિફિકેશન પૂર્ણ, આટલી સુવિધાઓનો થયો ઉમેરો

કબજીયાત, કોલેસ્ટ્રોલ અને પથરી જેવી અનેક બીમારીનો છે ઈલાજ

ઈયરિંગ્સ સિવાય 12 રૂપિયામાં બ્રેસલેટ અને 15 રૂપિયામાં મોતી પણ ખરીદી શકો છો.

અહીં સુંદર ઈયરિંગ્સ પણ 1 રૂપિયાથી 25 રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે.

આ બજાર દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આવેલું છે.

અહીં ખૂબ જ સસ્તું ભાવે તમામ જ્વેલરી મળી રહે છે.

મુંબઈનું આ હોલસેલ માર્કેટ શહેરના ભુલેશ્વર માર્કેટમાં આવેલું છે.

MORE  NEWS...

પૃથ્વી પર કરાવશે સ્વર્ગની અનુભૂતિ, આ છે સફેદ રણને ચીરીને જતો 'રોડ ટુ હેવન'

ગુજરાતની એવી જગ્યા જ્યાં પહોચવું બહું અઘરું, અને પહોંચી ગયા તો થઈ ગયો બેડો પાર

ભાવનગરનાં આ પાર્કની દીવાલો પથ્થર નહીં આ વસ્તુઓની બની