પ્લેઓફમાંથી બહાર થવા છતાં મુંબઈએ બનાવ્યા 3 મહારેકોર્ડ
IPL 2024ની સીઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ જ ખરાબ રહી
.
મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં 14માંથી માત્ર ચાર મેચ જીતી શક
ી છે.
મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં 10માં નંબરે છે.
મુંબઈએ આ સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો.
દિલ્હી સામે 247 રન બનાવ્યા હત
ા.
T20 ક્રિકેટમાં 150 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે.
મુંબઈએ વાનખેડે સ્ટેડિયમમાં તેની 50મી જીત નોંધાવી હ
તી.
આ એક સ્થળ પર કોઈપણ ટીમની સૌથી વધુ જીત છે.