મુનવ્વરે ફારૂકીએ શેર કર્યાં બીજી પત્નીના ફોટા

મુનવ્વર ફારૂકીએ થોડા સમય પહેલાં બીજા લગ્ન કર્યા છે. 

આ ખબર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

રિપોર્ટ્સ અનુસાર, હવે મુનવ્વરે આ વાતનો સ્વીકાર કર્યો છે. 

તેની પહેલી પત્નીની સાથે તે બાળકોનો પિતા પણ છે.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

હાલ મુનવ્વરે મહેઝબીન કોટવાલાનાં ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે. 

આ ખબર આવ્યા બાદ ફેન્સ ખૂબ  જ ઉત્સુક છે. 

તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટા શેર કર્યાં છે. 

ફોટામાં તેના હાથમાં મહેંદી જોવા મળી રહી છે. 

વળી, તેના બાળકો પણ છે પરંતુ તેણે બંનેના ચહેરા પર ઈમોજી લગાવ્યા છે. 

આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો જ હાજર હતાં. 

મહેઝબીન એક મેકઅપ આર્ટિસ્ટ છે અને તેના પહેલાં લગ્નથી એક બાળક પણ છે. 

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા