niki.vijay/Insta

દિનેશ કાર્તિકને આપ્યો દગો હવે મુરલી વિજયની વાઈફ જુઓ ફોટો

niki.vijay/Insta

નિકિતા વંજારા ભારતીય ક્રિકેટર મુરલી વિજયની પત્ની છે.

niki.vijay/Insta

નિકિતા વંઝારા ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે.

niki.vijay/Insta

મુરલી વિજય સાથે લગ્ન કરતા પહેલા નિકિતા વણઝારાના લગ્ન દિનેશ કાર્તિક સાથે થયા હતા.

niki.vijay/Insta

નિકિતા વણઝારા-દિનેશ કાર્તિક બાળપણના મિત્રો હતા અને બંનેએ 2007માં લગ્ન કર્યા હતા.

niki.vijay/Insta

નિકિતા વણઝારા અને મુરલી વિજયની મિત્રતા IPL 2012 દરમિયાન શરૂ થઈ હતી.

niki.vijay/Insta

ધીમે ધીમે નિકિતા વણઝારા અને મુરલી વિજયની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.

niki.vijay/Insta

જ્યારે દિનેશ કાર્તિકને આ વાતની જાણ થઈ તો તેના જીવનમાં જાણે ભૂકંપ આવી ગયો.

niki.vijay/Insta

દિનેશ કાર્તિક સાથે છૂટાછેડા બાદ નિકિતાએ 2012માં જ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા.

niki.vijay/Insta

નિકિતા અને મુરલી વિજયને ત્રણ બાળકો પણ છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો