આ મહિલા 22 વર્ષની ઉંમરમાં બન્યા IFS અધિકારી

IFS અધિકારી મુસ્કાન જિંદલ હિમાચલ પ્રદેશના રહેવાસી છે

મુસ્કાન બાળપણથી જ સિવિલ સર્વિસમાં જવા માગતા હતા

ધોરણ 12 મુસ્કાન જિંદલે 96 ટકા માર્ક્સ સાથે પાસ કર્યું હતું

IFS મુસ્કાને પંજાબ યુનિવર્સિટીથી બીકોમની ડિગ્રી મેળવી છે

MORE  NEWS...

આટલી તૈયારી હોય તો જ કેનેડા જવું નહીં તો અમદાવાદ સારું

5 માસમાં કેનેડા છોડીને આવેલા ગુજરાતીની સત્ય ઘટના

કેનેડાના ગુજરાતી વેપારીની યુવાનોને કામની સલાહ

ગ્રેજ્યુએશનથી જ તેઓ UPSC માટેની તૈયારી કરી રહ્યા હતા

અખબાર અને ઓનલાઈન માધ્યમોથી પણ તેમણે UPSCની તૈયારી કરી હતી

તેમને ફોન અને સોશિયલ મીડિયાથી પણ તૈયારી કરવામાં મદદ મળી

મુસ્કાન રોજ 7-8 કલાક UPSC પરીક્ષાની તૈયારી કરતા હતા

તેમણે વર્ષ 2019માં 87મા રેંક સાથે યુપીએસસી પાસ કરી હતી

MORE  NEWS...

એકલા કેનેડા જતા હોવ તો આટલું જરુર યાદ રાખું

10-12 બોર્ડ માટે CBSE તરફથી બહુ મોટી અને કામની ખબર!

આ પરીક્ષાઓ  પાસ થતાં જ મળશે સરકારી નોકરી