...આ રીતે કરો બાપ્પાની સ્થાપના, થશે ધનવર્ષા!
સપ્ટેમ્બર મહિનાની 19 તારીખે ગણેશ ચતુર્થી છે.
આ દિવસે લોકો ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે.
ગણેશ ચતુર્થીના દિવસે જમણી બાજુ સૂંઢવાળા ગણપતિજીની પ્રતિમાને ઘરે લાવો.
બાપ્પાની પ્રતિમાને ઘરે લાવતા સમયે સાફ કપડાં પહેરો અને મહિલાઓએ સુંદર શૃંગાર કરવો જોઈએ.
બાપ્પાને બેસવાની જગ્યાએ લાલ રંગનું કપડું પાથરીને ગંગાજળનો છંટકાવ કરો.
બાપ્પાને જનેઉ જરુર અર્પણ કરો.
તેમની સામે કળશ સ્થાપિત કરવું જોઈએ.
તેમને દૂર્વા ઘાસ, ફૂલ અને મોદક ચઢાવવા જોઈએ.
આ સિવાય અખંડ જ્યોત પણ જગાવો.
પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ માટે બાપ્પાની આરતી કરો.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...