કાળી ફૂગ લાગેલી ડુંગળી ખાવી જોઇએ કે નહીં? 99 ટકા લોકો કરે છે આવી ભૂલ

ડુંગળીના કેટલાક ભાગમાં ક્યારેક કાળા ડાઘ દેખાય છે. 

ઘણા લોકો નથી જાણતા કે ડુંગળી પર લાગેલા આ કાળા ડાઘ શું છે?

જો તમે પણ આવી ડુંગળી ખાતા હોવ તો હવે તમે સાવચેત થઇ જજો.

કારણ કે આવી ડુંગળી સ્વાસ્થ્ય માટે સારી નથી. 

MORE  NEWS...

રોજ પલાળીને ખાવ આ શક્તિશાળી ડ્રાયફ્રૂટ, થાક-નબળાઇનું નામોનિશાન નહીં રહે

રક્ષાબંધન પર બહેનને આપો આ સૌથી હટકે ગિફ્ટ, જોતા જ ખુશીથી ઉછળી પડશે

વરસાદમાં કૂલર બરાબર કૂલિંગ નથી કરતું? આ જુગાડ કરો, આપશે AC જેવી ઠંડક

આ પ્રકારની ડુંગળી ખાવાથી મ્યુકોર્માયકોસિસનું જોખમ વધે છે.

આ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે.

આ પ્રકારની ફૂગ માટીમાં જોવા મળે છે. 

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવી ફૂગ એક પ્રકારનું વિષ છોડે છે.

તેને હટાવી દેવામાં આવે તો પછી ડુંગળી ખાવામાં કોઇ જોખમ નથી.

MORE  NEWS...

કબજિયાત હોય તો રાતે દૂધમાં આ પાન ઉકાળીને પી જાવ, સવારે પેટની ગંદકી સાફ થઇ જશે

ઉંમર પહેલા એકપણ વાળ સફેદ નહીં થાય, તેલમાં આ 2 વસ્તુ નાંખીને લગાવો

જાણવા જેવું: પાણી ઉકાળીને પીવું જોઇએ કે ફિલ્ટર કરીને, સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક?