મ્યુચ્યુઅલ ફંડ્સે ધડાધડ વેચી માર્યા આ 8 શેર્સ

ICICI ડાયરેક્ટની રિપોર્ટમાં મ્યુચ્યુઅલ ફંડ તરફથી વેચવાલી કરવામાં આવેલા શેરોનો ડેટા બહાર પાડવામાં આવ્યો છે.

​Godrej Properties: રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 10 લાખ શેર વેચ્યા છે. ત્રણ મહિનામાં શેરે 16 ટકા વધ્યા જ્યારે, એક મહિનામાં શેર 7 ટકા ઘટ્યા છે.

​Gujarat Gas: રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 63 લાખ શેર વેચ્યા છે. ત્રણ મહિનામાં શેરે 4 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે, એક મહિનામાં શેર 2 ટકા ઘટ્યા છે.

Sun TV Network: રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 9 લાખ શેર વેચ્યા છે. 

Max Healthcare Institute: રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 85 લાખ શેર વેચ્યા છે. ત્રણ મહિનામાં શેરે 4 ટકાનું વળતર આપ્યું છે. 

Power Finance Corporation: રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 231 લાખ શેર વેચ્યા છે. ત્રણ મહિનામાં શેરે 60 ટકાનું વળતર આપ્યું છે. 

Deepak Nitrate:  રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 7 લાખ શેર વેચ્યા છે.ત્રણ મહિનામાં શેરે 6 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે, એક મહિનામાં શેર 5 ટકા વધ્યા છે.

Tata Chemicals: : રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 13 લાખ શેર વેચ્યા છે. ત્રણ મહિનામાં શેરે 2 ટકાનું વળતર આપ્યું છે. જ્યારે, એક મહિનામાં શેર 1 ટકા વધ્યા છે.

Motherson Sumi Wiring India: ત્રણ મહિનામાં શેરે 6 ટકાનું વળતર આપ્યું છે. રિપોર્ટ પ્રમાણે, જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડે 358 લાખ શેર વેચ્યા છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.