ગુફામાં 700 ફૂટ નીચે 'દૂધથી ભરેલું' રહસ્યમય તળાવ!

અમેરિકામાં વૈજ્ઞાનિકોને એક રહસ્યમય તળાવ મળ્યું છે.

આ અદ્ભુત તળાવ અત્યાર સુધી માણસોની પહોંચની બહાર હતું.

જ્યારે સંશોધકોને આ તળાવ મળ્યું તો તેઓ પણ તેને જોઈને ચોંકી ગયા

આ તળાવ ન્યૂ મેક્સિકોની લેચુગુઇલા ગુફામાં કાર્લ્સબેડ કેવર્ન્સની 700 ફૂટ નીચે જોવા મળે છે.

MORE  NEWS...

ભારતમાં સૌથી સસ્તો દારૂ કઈ જગ્યાએ મળે છે? ભાવ જાણીને પ્લાન બનાવશો

ઉપરકોટનું પહેલા કોણે નવીનીકરણ કરાવ્યું? કિલ્લા ઉપર કેટલા હુમલાઓ થયા? જાણો આ બધુ

ગાય આધારિત કેળની ખેતી કરી મેળવ્યું મબલખ ઉત્પાદન

સફેદ બરફીલા ખડકોથી ઘેરાયેલું આ તળાવ દૂધથી ભરેલું દેખાય છે.

જ્યારે તેનું પાણી ક્રીમી કલર સાથે બહું ગંદુ દેખાય છે.

વૈજ્ઞાનિકોના મતે આ દૂધ નથી.

આ એક ઓપ્ટિકલ ભ્રમ છે અને તેનું પાણી એકદમ ચોખ્ખું છે.

જો વૈજ્ઞાનિકોની વાત માનીએ તો આ તળાવ ઘણું જૂનું હોવાનું કહેવાય છે.

MORE  NEWS...

ધોરણ 10 ભણેલા યુવાનની મહિનાની આવક જાણી ચોંકી જશોો

હે યુવાનો! ગરબાના પાસ પછી, પહેલા કરાવી લેજો આ તપાસ; નહીંતર બંધ થઈ જશે શ્વાસ

ડેન્ગ્યુ જેવી અનેક બીમારીનો રામબાણ ઈલાજ છે આ ફળ

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)