તમે માણસો અને જીવ જંતુઓને બાળક પેદા કરવાની વાત સાંભળી કે જોઈ હશે.
પરંતુ ક પહાડ છે. બાળકો પેદા કરતા પહાડ તરીકે ઓળખાય છે.
મધર-રૉક અને બર્થિંગ સ્ટોન નામથી ફેમસ આ પર્વત પુર્તગાલમાં છે.
આ ચમત્કારિક રૂપે શિશુ ચટ્ટાનોને જન્મ આપે છે.
એવું લાગે છે કે પહાડમાંથી બાળકો જેવી ચટ્ટાનો વારંવાર નીકળી રહી છે.
સ્થાનિક લોકો આ નાની-નાની ચટ્ટાનોને પ્રજનનનું પ્રતીક માને છે.
માન્યતા છે કે કોઈ મહિલા તેને લઈને સુઈ જાય તો તુરંત પ્રેગ્નેન્ટ થઈ જાય છે.
આ જ કારણ છે કે, આખી દુનિયામાં મહિલાઓ આ જગ્યાએ આવે છે.
ગર્ભવતી થવાની ઈચ્છા સાથે તે ચટ્ટાનોને પોતાની સાથે લઈને જાય છે.