આ છે દુનિયાની એવી રહસ્યમય જગ્યાઓ, માનવામાં નહીં આવે કે આવું પણ હોય?

દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે.

કારણ કે, અહીંનો અદ્ભુત નજારો ચોંકાવનારો છે.

તુર્કમેનિસ્તાનનો 'ડોર ટુ હેલ' ખાડો, જ્યાં હંમેશા અગ્નિ બળતો જ રહે છે.

કારણ એવું અપાય છે કે 1971 પહેલા તે મિથેન ગેસનું ક્ષેત્ર હતું.

ચીનની સુંદર રીડ ફ્લુટ ગુફા, જ્યાં અનેક પ્રકારની લાઈટો હંમેશા ઝળહળતી રહે છે.

ઇથોપિયાના દાનાકિલ રણનું લઘુત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.

એન્ટાર્કટિકામાં સ્થિત બ્લડ ફોલનું પાણી લોહી જેવું લાલ છે.

અમેરિકાના વિમ્બર્લી સ્થિત જેકબ વેલ ખૂબ જ રહસ્યમય જગ્યા છે.

એવું કહેવાય છે કે લોકો અહીંથી પોતાની રીતે જ ગાયબ થઈ જાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો