Green Leaf Shape

આ મંદિરમાં જવા વાળા નથી આવતા પાછા!

Green Leaf Shape

તુર્કીમાં એક રહસ્યમય મંદિર છે, જ્યાંથી પરત ફરી પાછું કોઈ આવતું નથી 

Green Leaf Shape

હેરાપોલીસમાં બનેલા આ પ્રાચીન મંદિરને 'નર્કનો દરવાજો' કહેવામાં આવે છે.

Green Leaf Shape

કિવદંતિઓ અનુસાર, મંદિરમાં રહેવા વાળા એક વ્યક્તિની હત્યા થઇ હતી.

Green Leaf Shape

ત્યાંરબાદ આ વ્યક્તિ મંદિરમાં આવવા વાળા દરેકને મારી નાખે છે.

MORE  NEWS...

નવા વર્ષમાં શનિ અને કેતુ બનાવશે ષડાષ્ટક યોગ, આ રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ

 2024માં આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, લાગશે લોટરી; આખું વર્ષ જલસા

1 મહિના સુધી આ રાશિઓને જલસા, સૂર્ય રાજયોગ બનાવી વરસાવશે કૃપા

Green Leaf Shape

સાયન્ટિસ્ટ આની પાછળ વૈજ્ઞાનિક કારણ જણાવે છે, જે ખુબ સટિક પણ છે.

Green Leaf Shape

મંદિર નીચે એક તિરાડ છે, જ્યાંથી જ્વાળામુખીની ગેસ બહાર આવે છે.

Green Leaf Shape

બહાર ધુમાડા જેવી દેખાતી આ ગેસમાં કાર્બનડાયોક્સાઇડ હોય છે. 

Green Leaf Shape

આ કાર્બનડાયોક્સાઇડની ચપેટમાં આવવાથી એમની મોત થઇ જાય છે.

Green Leaf Shape

સવાર-સાંજ આ ગેસ ખુબ વધારે હોય છે, મંદિરના પૂજારીની મોત પણ આ જ કારણે થઇ.