3 મહિનામાં રૂપિયા કર્યા ડબલ, હવે કંપની આપશે બોનસ શેર

ગત કેટલાક મહિનાઓ દરમિયાન જે કંપનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે, તેમાં Naapbooks ltdનો પણ સમાવેશ થાય છે. 

કંપનીના શેરની કિંમતમાં માત્ર 3 મહિના દરમિયાન 100 ટકાથી વધારે તેજી જોવા મળી છે. 

હવે કંપનીએ રોકાણકારોને બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 2 શેરો પર 1 શેર બોનસ તરીકે આપવામાં આવશે.

હાલ આ બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવી નથી. 

જો કે, કંપનીએ કહ્યું છે કે, બોનસ ઈશ્યૂની જાહેરાતના 2 મહિનાની અંદર જ યોગ્ય રોકાણકારોને બોનસ શેર ક્રેડિટ કરી દેવામાં આવશે. 

કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચત્મ સ્તર 240.45 રૂપિયા છે. જ્યારે શેરે 3 મહિનામાં તેના રોકાણકારોને 122.30 ટકાનું રિટર્ન આપ્યું છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.