નરગીસ ફખરીએ રેડ સાડીમાં વિખેર્યો હુસ્નનો જલવો
બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે ટ્રેડિશનલ લુકમાં તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.
નરગીસ ફખરીએ ફેન્સને તેની સુંદર તસવીરોની ઝલક બતાવી છે, જેમાં તે રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
નરગીસે લાલ રંગની સાડી પહેરી છે, જેના પર લાઇટ સિક્વન્સ વર્ક દેખાય છે.
તેની સાડી જોવામાં એકદમ સિમ્પલ અને એલિગન્ટ લાગે છે.
સાડીના ડાર્ક કલરને કોમ્પ્લિમેન્ટ કરવા માટે તેણે મેકઅપને એકદમ લાઇટ અને નેચરલ રાખ્યો છે.
એક્ટ્રેસ તેના હોઠ પર સોફ્ટ પિન્ક ન્યૂડ કલરની લિપ્સિટક લગાવી છે, જેના લુકને હોટ બનાવે છે.
નરગીસે તેની આંખો પર લાઈટ પિન્ક આઈશેડોના ટચથી લુક કમ્પ્લિટ કર્યો છે.
તે કર્લી હેયરમાં એકદમ હુસ્ન પરી લાગી રહી છે. સિલ્વર કલરની હીલ્સ, લાંબા ઈયરિંગ્સ અને સ્ટેક્ટ બ્રેસલેટ પહેર્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે તેણે ટ્રેડિશનલ લુકમાં તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.