આમ તો બધી નદીઓ સીધી વહે છે, એનો પ્રવાહ આગળ જ ચાલે છે.
જો કે આપણને એ નદી અંગે કદાચ જ ખબર હશે, જે ઊલટી વહે છે.
આ નદી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વહે છે, જેનું નામ તમે સાંભળ્યું જ હશે.
અમે નર્મદા નદીની વાત કરી રહ્યા છે, જે અન્ય નદીઓથી વિપરીત વહે છે.
હવે સવાલ એ છે કે આખરે આ નદી ઊલટી શા માટે વહે છે, તો ચાલો જાણીએ એનો જવાબ
નર્મદા નદી મધ્ય પ્રદેશના અમરકંટકથી શરુ થાય છે અને ગુજરાતની સમ્ભાત ખાડી સુધી જાય છે .
ગંગા, યમુના વગેરે નદી હિમાલયથી નીકળે છે, એવામાં આ ઉપટથી નીચે તરફ વહે છે.
નર્મદા નદી રિફ્ટ વેલેથી થઇ વહે છે, આ જ કારણ છે કે આની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ થાય છે.
નર્મદા નદીનો ઢળાવ પૂર્વથી પશ્ચીત તરફ છે, માટે નદી પણ એ જ દિશામાં વહે છે.