લાલ ગ્રહ પર જીવનનો ઘબકાર! 

મંગળ પર મળ્યા માણસના હાડકાં

મંગળ પર નાસાના કેમેરા દ્વારા કેદ કરાયેલા નવા ફૂટેજમાં જોવા મળેલી એક વિચિત્ર વસ્તુને લઈને અટકળો શરુ થી ગઈ છે. 

નાસાના ફૂટેજમાં મંગળની ધરતી પર માણસના હાડકાં જોવા મળ્યા છે.

સોશિયલ મીડિયા પર ફરતી એક તસવીરમાં આવું જોવા મળી રહ્યુ છે. 

થોડા દિવસો પહેલા ક્યુરિયોસિટી રોવરે લાલ ગ્રહ પરથી સ્પામ આકારનો ખડક જોયો હતો. 

નાસાએ સોશિયલ મીડિયા પર મંગળ પર લીધેલો ફોટો પોસ્ટ કર્યો હતો. જે એક હાડકાનું ચિત્ર હતું. 

જે માણસ અથવા ચિપાન્ઝી જેવા પ્રાણીઓના હાડકાં જેવું જોવા મળી રહ્યુ છે. 

કથિત રીતે આ હાડકામાં સડો થવાનું શરુ થઈ ગયું છે. 

આ પહેલા નાસાએ મંગળ પર પિરામિડ શોધવાનો દાવો કર્યો હતો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)