પ્રેમમાં ભારતથી પાકિસ્તાન પહોંચેલી અંજુનું પ્રી-વેડિંગ શૂટ

રાજસ્થાનની અંજૂ હાલમાં દરેક જગ્યાએ છવાયેલી છે

પ્રેમમાં પાકિસ્તાન પહોંચેલી અંજૂનો નવો વીડિયો વાયરલ થયો છે

તેણે પોતાના પ્રેમી નસરુલ્લાહ સાથે પ્રી વેડિંગ શૂટ કરાવ્યો છે

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

અંજૂ અને નસરુલ્લા એક બીજાના હાથમાં હાથ નાખીને ફરી રહ્યા છે

આ વીડિયો શૂટ કરવા પાછળ સારો એવો ખર્ચ થયો હશે

ખૈબર પખ્તૂનખ્વાની વાદીઓમાં ડ્રોન દ્વારા શૂટ કરવામાં આવ્યુ છે

આ વીડિયો ભારત અને પાકિસ્તાનમાં વાયરલ થઇ રહ્યો છે