કઈ રીતે રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલમાં મળે છે એડમિશન?

એટલી બધી સ્કૂલો ચાલતી હોય છે કે સારી શોધવી મુશ્કેલ બની જાય છે

એક એવી સ્કૂલ છે કે જ્યાંથી ભણેલા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે.

એ સ્કૂલનું નામ મિલિટરી સ્કૂલ છે. 

રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે એડમિશન શરુ થઈ ગયું છે.

MORE  NEWS...

કેનેડા ગયેલા યુવાનોને લબર વર્કમાં કેટલું મહેનતાણું મળે છે?

સેટલ થવા ગયા હતા અને અઢી મહિનામાં પરણિતાએ કેનેડા છોડ્યું

MBAનો સંપૂર્ણ સિલેબસ, IIM સુધી ભણાવાય છે

જેના દ્વારા ચૈલ, અજમેર, બેલગામ, બેંગ્લુરુ અને ધૌલપુરની મિલિટરી સ્કૂલમાં એડમિશન મળશે.

આ સ્કૂલમાં ધોરણ 6 અને 9માં એડમિશન મળતું હોય છે. 

રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ અંગ્રેજી મીડિયમમાં આવાસીય પબ્લિક સ્કૂલ છે. 

જેમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા ડિફેન્સ કર્મચારીઓ અને સિવિલિયનના બાળકોને એડમિશન અપાય છે.

જેની સ્થાપના વર્ષ 1925માં થઈ હતી અને તે ભારતની સૌથી જૂની પબ્લિક સ્કૂલમાંથી એક માનવામાં આવે છે.

MORE  NEWS...

યુવાનો કેનેડામાં ખોટા રસ્તે જઈને જીવન બરબાદ કરી રહ્યા છે?

પાટીદાર યુવકને વિદેશ ભણવા માટે જવું છે પણ થઈ રહી છે મુઝવણ

ગુજરાતી છોકરીએ જણાવ્યું કે કેનેડા જવાનો કેટલો ખર્ચ થાય