અંજીરના પાનનું સેવન ઇન્સ્યુલિનની સંવેદનશીલતા સુધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસ જેવી બીમારીને દૂર કરવા માટે તમે દરરોજ સવારે ત્રણથી ચાર અંજીરના પાનનું સેવન કરી શકો છો.
અંજીરના પાનનું સેવન
અંજીરના પાંદડામાં અન્ટી ડાયાબિટીક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખાલી પેટે અંજીરના પાંદડાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એન્ટી ડાયાબિટિક તત્ત્વ
અંજીરના પાનને સૂકવીને પાવડર સ્વરૂપે પણ વાપરી શકાય છે. ડાયાબિટીસમાં અંજીરનું ચૂર્ણ રોજ સવાર-સાંજ એક ગ્લાસ પાણી સાથે લેવું.
આ રીતે કરો સેવન: પાવડર
જો તમે ઈચ્છો તો તેને ઉકાળાના રૂપમાં પણ લઈ શકો છો, આ માટે અંજીરના તાજા પાનને પાણીમાં ઉકાળો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે તેને ગાળીને પી લો.
આ રીતે કરો સેવન: ઉકાળો
MORE
NEWS...
કમર સુધી ઝૂલશે લાંબો ચોટલો! સરસિયાનું તેલ આ રીતે લગાવો, ફટાફટ થશે હેર ગ્રોથ
દહીમાં આ વસ્તુ નાંખીને ખાવ, નસોમાં જમા બેડ કોલેસ્ટ્રોલનો થઇ જશે સફાયો
આ રેસિપીથી બનાવો રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા, બજાર જેવા સોફ્ટ અને સ્પોન્જી બનશે
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)