ખરતા વાળને અટકાવો! આ શાકભાજી છે ઉપાય

વાળ ખરવાથી દરેક વ્યક્તિ ચિંતિત હોય છે.

વાળ ખરતા રોકવા માટે અનેક પ્રકારની દવાઓ લેવામાં આવે છે.

અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું, જેને ખાવાના ઘણા ફાયદા છે.

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મેથીની શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

MORE  NEWS...

વાયરલ ઇન્ફેક્શનથી બચવું છે? તો માત્ર આ વસ્તુઓનું કરો પાલન

કડકડતી ઠંડીને આપો માત, અહીંથી ખરીદો સસ્તાં અને સારા ગરમ કપડાં

10 કરોડમાં પણ આ ઘોડો નહીં મળે, કાઠિયાવાડની શાન છે આ અશ્વ

મેથી એક શાકભાજી છે, તેને ઔષધીય વનસ્પતિ પણ કહી શકાય 

આ શાકભાજી ખાવામાં થોડી કડવી છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.

તેના કડવા બીજ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને સુધારે છે.

આ સિવાય તેના બીજ વાળ ખરતા અને તૂટતા અટકાવે છે.

તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે.

MORE  NEWS...

તમારા ફૂલ જેવા બાળકને હૃદય રોગથી બચાવો, આ બાબતોનું રાખો ધ્યાન

હવે અઠવાડિયા સુધી નહીં ઉતરે હાથો પરની મહેંદીનો રંગ, બસ અપનાવો આ 5 ટિપ્સ

સંઘર્ષથી સફળતા, મજુરી છોડી લક્ષ્મણભાઇ ગામડાઓમાં ફરી ખાદ્ય વસ્તુઓનુ કરે છે વેચાણ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.