30 વર્ષનો મિલાપ જણસારી હાલ સફળતાની સીડી ચઢી રહ્યો છે.

મિલાપે વર્ષ 2004માં પાટણ નવોદયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવ્યો હતો. 

મિલાપે શરુઆતના દિવસોમાં અંગ્રેજી ભાષા અને ઘરથી દૂર હોવાથી થોડો ખચકાટ થતો હોવાનું જણાવ્યું છે. 

જોકે, થોડા સમય પછી બાકી વિદ્યાર્થીઓની સાથે મિલાપ પણ અહીં રહેવા માટે અને ભણવા માટે ટેવાઈ ગયો હતો. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી

શરુઆતમાં પોતાના કપડા, વાસણ બધું જાતે ધોવું પડતું હતું તેના કારણે થોડી તકલીફ પડતી હતી. 

આ તકલીફ જ્યારે કરિયરમાં આગળ વધવાનું હતું ત્યારે એક મહત્વની શીખ બની અને તેનાથી ફાયદો થયો. 

નવોદય વિદ્યાલય એવી જગ્યા છે કે જ્યાં ભણવાની સાથે જીવનની ઘણી શીખવા જેવી જરુરી બાબતોનું જ્ઞાન મળે છે. 

નવોદયમાં ભણ્યા પછી સરકારી નોકરીમાં કોઈ ખાસ લાભ મળતો નથી પરંતુ ઈન્ટરવ્યૂ જેવી જગ્યા પર તમે ચોક્કસ અલગ તરી આવો છો. 

મિલાપ જણસારી કહે છે કે નવોદય વિદ્યાલયમાં ભણવા સાથે બાળકનો ભરપૂર માનસિક વિકાસ પણ થાય છે. 

પરિવારમાં આર્થિક મુશ્કેલી હોય છતાં ભણવું હોય તેમના માટે આ નવોદય વિદ્યાલય એકદમ બેસ્ટ ઓપ્શન છે. 

હાલ મિલાપ જણસારી અમદાવાદમાં ICIC બેંકમાં રિજનલ સિનિયર મેનેજરની પોસ્ટ પર કામ કરી રહ્યા છે

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે