સતી માતાનું અંગ - હૃદય ઉત્પન્ન થયેલી શક્તિ - અંબાજી રક્ષક - બટુક ભૈરવ

અંબાજી શક્તિપીઠ અંબાજી, ગુજરાત

સતી માતાનું અંગ - પેટ ઉત્પન્ન થયેલી શક્તિ - ચંદ્રભાગા રક્ષક - વક્રતુંડ ભૈરવ

પ્રભાસ શક્તિપીઠ વેરાવળ, ગુજરાત

સતી માતાનું અંગ - પેટ ઉત્પન્ન થયેલી શક્તિ - ચંદ્રભાગા રક્ષક - વક્રતુંડ ભૈરવ

અવંતિ શક્તિપીઠ ઉજ્જૈન, મધ્ય પ્રદેશ

MORE  NEWS...

જાણો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ક્યાં-ક્યાં સતી માતાના કયા અંગ પડ્યાં અને ‘શક્તિપીઠ’ રચાઈ

હરિયાણામાં ‘સાવિત્રી’ તો આંધ્રમાં ‘સર્વશૈલ’ શક્તિપીઠ, જાણો તમામ માહિતી

પશ્ચિમ બંગાળના એક છેડે સતીનો ‘હાથ’ પડ્યો 'ને ત્યાંથી 632 કિલોમીટર દૂર ‘આંગળીઓ’ પડી

સતી માતાનું અંગ - ચિબુક ઉત્પન્ન થયેલી શક્તિ - ભ્રામરી રક્ષક - વિકૃતાક્ષ ભૈરવ

જનસ્થાન શક્તિપીઠ નાસિક, મહારાષ્ટ્ર

સતી માતાનું અંગ - ડાબુ નિતંબ ઉત્પન્ન થયેલી શક્તિ - કાલી રક્ષક - અસિતાંગ ભૈરવ

કાલમાધવ શક્તિપીઠ અમરકંટક, મધ્ય પ્રદેશ

સતી માતાનું અંગ - જમણું નિતંબ ઉત્પન્ન થયેલી શક્તિ - નર્મદા રક્ષક - ભદ્રસેન ભૈરવ

શોણ દેશ શક્તિપીઠ અમરકંટક, મધ્ય પ્રદેશ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો