શર્કરરે શક્તિપીઠ બિલાસપુર, હિમાચલ પ્રદેશ

સતી માતાનું અંગ - આંખ ઉત્પન્ન થયેલી શક્તિ - મહિષમર્દિની રક્ષક - ક્રોધિશ ભૈરવ

જ્વાલાજી શક્તિપીઠ કાંગડા, હિમાચલ પ્રદેશ

સતી માતાનું અંગ - જીભ ઉત્પન્ન થયેલી શક્તિ - સિધિદા રક્ષક - ઉન્મત્ત ભૈરવ

MORE  NEWS...

સતીનું ‘નાક’ પડ્યું 'ને ત્યાંથી 395 કિમી દૂર 'જાંઘ' પડી, બાંગ્લાદેશની શક્તિપીઠના દર્શન

પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર ‘વિશાલાક્ષી’ તો વૃંદાવનમાં ‘ઉમા’ શક્તિ પ્રગટ થયાં

કામાખ્યા શક્તિપીઠ ગુવાહાટી, આસામ

સતી માતાનું અંગ - યોનિ ઉત્પન્ન થયેલી શક્તિ - કામાખ્યા રક્ષક - ઉમાનંદ ભૈરવ

ત્રિપુરસુંદરી શક્તિપીઠ માતાબાઢી, ત્રિપુરા

સતી માતાનું અંગ - જમણો પગ ઉત્પન્ન થયેલી શક્તિ - ત્રિપુરસુંદરી રક્ષક - ત્રિપુરેશ ભૈરવ

અમરનાથ શક્તિપીઠ પહલગાંવ, જમ્મુ-કાશ્મીર

સતી માતાનું અંગ - ગળું ઉત્પન્ન થયેલી શક્તિ - મહામાયા રક્ષક - ત્રિસંધ્યેશ્વર ભૈરવ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો