બાહુલ શક્તિપીઠ કેતુગ્રામ, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ - ડાબો હાથ ઉત્પન્ન થયેલી શક્તિ - દેવી બાહુલા રક્ષક - ભીરુક ભૈરવ

ઉજ્જનિ શક્તિપીઠ ગુસ્કુર, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ - જમણું કાડું ઉત્પન્ન થયેલી શક્તિ - મંગલ ચંદ્રિકા રક્ષક - કપિલાંબર ભૈરવ

ત્રિસ્ત્રોત શક્તિપીઠ જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ - જમણું કાડું ઉત્પન્ન થયેલી શક્તિ - મંગલ ચંદ્રિકા રક્ષક - કપિલાંબર ભૈરવ

MORE  NEWS...

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલી શક્તિપીઠ; અહીં સતીનું હૃદય અને પેટ પડ્યું'તું

પશ્ચિમ બંગાળના પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

પૂર્વમાં ભગવતી સતીનો ‘મુગટ’ તો પશ્ચિમમાં ‘ગળાનો હાર’ પડ્યો 'ને શક્તિપીઠ રચાઈ

જોગદ્યા શક્તિપીઠ ખીરગ્રામ, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ - જમણા પગની બીજી આંગળી ઉત્પન્ન થયેલી શક્તિ - જોગદ્યા રક્ષક - ક્ષીર ખંડક ભૈરવ

કાલિઘાટ શક્તિપીઠ કોલકાતા, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ - જમણા પગનો અંગૂઠો ઉત્પન્ન થયેલી શક્તિ - કાલિકા રક્ષક - નકુલીશ ભૈરવ

રત્નાવલી શક્તિપીઠ હુગલી, પશ્ચિમ બંગાળ

સતી માતાનું અંગ - જમણો ખભો ઉત્પન્ન થયેલી શક્તિ - કુમારી રક્ષક - શિવા ભૈરવ

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો