નવરાત્રીના 9 દીવસ લગાવો આ ભોગ, ખુશ થઇ જશે માં દુર્ગા 

Black Section Separator

પંડિત ઋષિકાંત અનુસાર, પહેલા દિવસે માતા શૈલપુત્રીને ઘીના પકવાનનો ભોગ લગાવો. 

Black Section Separator

બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને ખાંડ કે પંચામૃતનો ભોગ લગાવો.

Black Section Separator

ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને દૂધ અથવા દૂધની બનેલી સામગ્રીનો ભોગ લગાવો.

MORE  NEWS...

18 ઓક્ટોબરથી શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન પિરિયડ, સૂર્યદેવની એક મહિના સુધી રહેશે કૃપા

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે લાગશે સૂતક કાળ અને આ દરમિયાન શું કરવું અને શું નહિ

Black Section Separator

ચોથા દિવસે માતા કુષ્માંડાને ઘીથી બનેલા માલપુઆનો ભોગ લગાવો. 

Black Section Separator

પાંચમા દિવસે સ્કંદમાતાને કેળા-કાજુનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થશે.

Black Section Separator

છઠ્ઠા દિવસે માતા કાત્યાયિનીને નારિયેળ-પંચમેવાનો ભોગ લગાવી શકાય છે.

Black Section Separator

સાતમા દિવસે માતા કાલરાત્રિને ગોળથી બનેલ પકવાનનો ભોગ લગાવો.

Black Section Separator

આઠમા દિવસે મહાગૌરીને ગાયના દૂધથી બનેલી ખીરનો ભોગ લગાવો.

Black Section Separator
Black Section Separator

નાવમાં દિવસે માતા સિધ્ધિદાત્રીને ઘીથી બનેલો હલવો, પુરી, ચણાનો ભોગ લગાવો.

MORE  NEWS...

18 ઓક્ટોબરથી શરુ થશે આ રાશિઓનો ગોલ્ડન પિરિયડ, સૂર્યદેવની એક મહિના સુધી રહેશે કૃપા

વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ, જાણો ક્યારે લાગશે સૂતક કાળ અને આ દરમિયાન શું કરવું અને શું નહિ