શારદીય નવરાત્રી: આ વર્ષે મા ભગવતી આવશે આ સવારી પર 

સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું ખુબ મહત્વ છે

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષમાં ચાર નવરાત્રી આવે છે.

એક ચૈત્ર નવરાત્રી, બીજી શારદીય નવરાત્રી અને બે ગુપ્ત નવરાત્રી હોય છે.

નવરાત્રીમાં 9 દિવસ સુધી માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.

શારદીય નવરાત્રીની શરૂઆત આ વર્ષે 15 ઓક્ટોબરના રોજ થઇ રહી છે.

જ્યોતિષાચાર્ય પંડિત કલ્કી રામ જણાવે છે કે શુભ મુહૂર્ત પર ઘટ સ્થાપના કરવામાં આવે છે.

ઘટ સ્થાપના નીશ્ચિત સમયમાં ચિત્રા નક્ષત્ર દરમિયાન થાય છે.

આ વર્ષે નવરાત્રીમાં માતા અશ્વ પર સવાર થઇ આવશે 

એમનું આ સ્વરૂપ સંપૂર્ણ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે.

ભોગ પ્રસાદમાં મિશ્રી, કિસમિસ, મિષ્ઠાન, પાંચ પ્રકારના ફળ લગાવી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)