છોકરીઓ..! નવરાત્રિમાં આવા ટેટૂ કરાવશો તો રોલા પડી જશે!

ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે.

અમદાવાદમાં લોકો ગરબા રમવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે.

આવા ટેટૂ લોકોમાં અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે

Fill in some text

જેમાં આજની યુવા પેઢીમાં ટેમ્પરરી ટેટૂનો ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે.

MORE  NEWS...

પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યા છે? તો આજથી આ ફળ ખાવાની કરી દો શરૂઆત

અહીં રાવણનુ દહન નહીં, પૂજા થાય છે! શું રાવણ ભગવાન છે?

ગીરનાર તપની ભૂમિ, આબુના સંતે શરૂ કરી કઠોર સાધના

આ વખતે ગરબા પ્રેમીઓ નવરાત્રિ માટે અલગ થીમ પર ટેટૂ કરાવી રહ્યા છે.

લોકો પીઠ અને ગળા પર મા અંબાના ફોટા, ત્રિશુલ, દાંડિયાનું ટેટૂ કરાવીને ગરબા રમી રહ્યા છે.

આ ટેટૂની કિંમત 1000 રૂપિયાથી શરૂ થાય છે.

નવરાત્રિના દરેક દિવસે અલગ-અલગ લુક મેળવવા માટે મહિલાઓ અને પુરુષો અલગ-અલગ ટેટૂ બનાવે છે.

આ કામચલાઉ ટેટૂ 7 થી 10 દિવસમાં ઝાંખું થઈ જાય છે

MORE  NEWS...

પશુપાલન બન્યો ઊજળો વ્યવસાય, આ 7 પશુપાલકોની જંગી કમાણી ઊડાવી દેશે હોશ

હે મા માતાજી! ના હોય...5100 રૂપિયાનું પાન! પાનવાળો એમાં એવું તે શું નાખે છે?

300 વર્ષ બાદ આવ્યું શુભ મુહૂર્ત, આ નોરતે કરેલી ઘર, ગાડી કે ઘરેણાંની ખરીદી લાભદાયી

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો