નવરાત્રી 2023: હાથી પર સવાર થઈ આવશે માતારાણી, જાણો કેવી રહેશે વરસાદની સ્થિતિ

આ વર્ષે શારદીય નવરાત્રીનો આરંભ 15 ઓક્ટોબર 2023ના રોજ થશે.

આ પર્વ દરેક આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરુ થઇ 9 દિવસ સુધી ચાલશે.

આખા દેશભરમાં નવરાત્રીનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવશે.

MORE  NEWS...

નવરાત્રી પહેલા ઘરમાંથી ફેંકી દો આ સામાન, નહીંતર નારાજ થઇ જશે માતારાણી

શનિ-રાહુનો ખતરનાક સંયોગ, 11 દિવસ સુધી આ રાશિઓએ સાચવીને રહેવું

શનિની સીધી ચાલથી 2024 સુધી આ જાતકોને જલસા, તો 3 રાશિઓને થશે ભારે નુકસાન

નવરાત્રીમાં માતારાણીના આગમનથી લઇ ગમન સુધીની સવારીને પ્રતિદિનના હિસાબે જણાવવામાં આવે છે.

આ વર્ષે માતારાણીનું આગમન હાથ પર તો ગમન ભેંસ પર થઇ રહ્યું છે.

નવરાત્રીના પહેલા દિવસના આધારે માતા દુર્ગાની સવારી અંગે ખબર પડે છે.

નવરાત્રીમાં માતાની સવારીનું વિશેષ મહત્વ હોય છે.

માતા હાથી પર સવાર થઇ ધરતી પર આવશે.

આ સંકેત કરે છે આ વર્ષે ઘણો વરસાદ થશે અને ખેતી સારી થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)